Clic... | White Ink Laser Skin Care Boutique - Rajkot">Click Here ત્વચા માટે તજ નો પાઉડર અકસીર ભારતીય આયુર્વેદ અને ચીનની પૌરાણીક પ્રણાલીઓ મુજબ તજ ના પાઉડર ને ત્વચા અને વાળ માટે જાણે વીજળી સમુ બળ આપતુ પાવરહાઉસ તરીકે ઓળખાય છે. તેનામા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો છે તેથી તે ખીલ અને ત્વચાના ચેપ માટે એક અતી મહત્વનો ઘરેલુ ઉપાય છે. જ્યારે તેને માથાના તાળવે લગાવામા આવે ત્યારે તે રક્ત પરિભ્રમણ ને પ્રોત્સાહન પુરૂ પાડે છે અને વાળ વૃદ્ધિ માટે લાભદાયી છે. ચીકાશવાળી ત્વચા અને છિદ્રો ની સફાઇ માટે ઉતમ છે. એન્ટિસેપ્ટિક ગુણધર્મો ને લીધે ત્વચા ના ઘાવ માટે હીલિંગ નુ કામ કરે છે. અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં વધુ માહિતી માટે ... Click Here ">Click Here અથવા કોલ કરો: +91 963 880 2020 Cinnamon Powder | Anti Bacterial | Anti Fungal | Blood Circulation | Stimulating Hair Growth | Skin Hair Tips | Skin Health | Skin Clinic | Dermatology | White Ink | Dr Tejas Ramani | White Ink Rajkot ">
+918048030236
Currently it only shows your basic business info. Start adding relevant business details such as description, images and products or services to gain your customers attention by using Boost 360 android app / iOS App / web portal.
ત્વચા માટે તજ નો પાઉડર અકસીર Click Here ">Click Here ત્વચા માટે તજ નો પાઉડર અકસીર ભારતીય આયુર્વેદ અને ચીનની પૌરાણીક પ્રણાલીઓ મુજબ તજ ના પાઉડર ને ત્વચા અને વાળ માટે જાણે વીજળી સમુ બળ આપતુ પાવરહાઉસ તરીકે ઓળખાય છે. તેનામા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો છે તેથી તે ખીલ અને ત્વચાના ચેપ માટે એક અતી મહત્વનો ઘરેલુ ઉપાય છે. જ્યારે તેને માથાના તાળવે લગાવામા આવે ત્યારે તે રક્ત પરિભ્રમણ ને પ્રોત્સાહન પુરૂ પાડે છે અને વાળ વૃદ્ધિ માટે લાભદાયી છે. ચીકાશવાળી ત્વચા અને છિદ્રો ની સફાઇ માટે ઉતમ છે. એન્ટિસેપ્ટિક ગુણધર્મો ને લીધે ત્વચા ના ઘાવ માટે હીલિંગ નુ કામ કરે છે. અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં વધુ માહિતી માટે ... Click Here ">Click Here અથવા કોલ કરો: +91 963 880 2020 Cinnamon Powder | Anti Bacterial | Anti Fungal | Blood Circulation | Stimulating Hair Growth | Skin Hair Tips | Skin Health | Skin Clinic | Dermatology | White Ink | Dr Tejas Ramani | White Ink Rajkot